Thursday 11 February 2016

How to Convert Inch to Filler, mm & આની

૧ ઇંચ = ૧૬ આની        તેથી    ૧ આની = ૧/૧૬ ઇંચ = ૦.૦૬૨૫ ઇંચ
૧ ઇંચ = ૧૦૦૦ ફિલાર
૧ ઇંચ = ૨૫.૪ મીમી(mm)
માટે ૧ ઇંચ = ૧૬ આની = ૨૫.૪મીમી(mm) = ૧૦૦૦ ફિલાર
તેથી ૧ આની = ૧૦૦૦/૧૬ ફિલાર = ૬૨.૫ ફિલાર
૧૬ આની = ૨૫.૪ મીમી
 તો ૧ આની = કેટલા મીમી ?
૧ આની = ૨૫.૪/૧૬ મીમી(mm) = ૧.૫૮૭૫ મીમી(mm)
૨૫.૪ મીમી =૧૦૦૦ ફિલાર
 તો ૧ મીમી = કેટલા ફિલાર ?
૧ મીમી = ૧૦૦૦/૨૫.૪ ફિલાર = ૩૯.૩૭ ફિલાર
Inch
આની
mm
Filler
1/16
એક આની
1.58
62
5/64
સવા આની
1.98
77
3/32
દોઢ આની
2.38
93
7/64
પોણા બે આની
2.77
109
1/8
બે આની
3.17
124
9/64
સવા બે આની
3.57
140
5/32
અઢી આની
3.96
755
11/64
પોણા ત્રણ આની
4.36
171
3/16
ત્રણ આની
4.76
187
13/64
સવા ત્રણ આની
5.15
202
7/32
સાડા ત્રણ આની
5.55
218
15/64
પોણા ચાર આની
5.95
234
1/4
ચાર આની
6.35
250
17/64
સવા ચાર આની
6.74
265
9/32
સાડા ચાર આની
7.14
281
19/64
પોણા પાંચ આની
7.54
296
5/16
પાંચ આની
7.93
312
21/64
સવા પાંચ આની
8.33
328
11/32
સાડા પાંચ આની
8.73
343
23/64
પોણા છ આની
9.12
359
3/8
છ આની
9.52
374
25/64
સવા છ આની
9.92
390
13/32
સાડા છ આની
10.31
406
27/64
પોણા સાત આની
10.71
421
7/16
સાત આની
11.11
437
29/64
સવા સાત આની
11.50
453
15/32
સાડા સાત આની
11.90
468
31/64
પોણા આંઠ આની
12.30
484
1/2
આંઠ આની
12.70
500
33/64
સવા આંઠ આની
13.09
515
17/32
સાડા આની
13.49
531
35/64
પોણા નવ આની
13.89
546
9/16
નવ આની
14.28
562
37/64
સવા નવ આની
14.68
578
19/32
સાડા નવ આની
15.08
593
39/64
પોણા દસ આની
15.47
609
5/8
દસ આની
15.88
624
41/64
સવા દસઆની
16.27
640
21/32
સાડા દસ આની
16.66
656
43/64
પોણા અગ્યાર આની
17.06
671
11/16
અગ્યાર આની
17.46
687
45/64
સવા અગ્યાર આની
17.85
703
23/32
સાડા અગ્યાર આની
18.25
718
47/64
પોણા બાર આની
18.65
734
3/4
બાર આની
19.05
749
49/64
સવા બાર આની
19.44
765
25/32
સાડા બાર આની
19.84
781
51/64
પોણા તેરઆની
20.24
796
13/16
તેર આની
20.63
812
53/64
સવા તેર આની
21.03
828
27/32
સાડા તેર આની
21.43
843
55/64
પોણા ચૌદ આની
21.82
859
7/8
ચૌદ આની
22.22
874
57/64
સવા ચૌદ આની
22.62
890
29/32
સાડા ચૌદ આની
23.07
905
59/64
પોણા પંદર આની
23.42
921
15/16
પંદર આની
23.81
937
61/64
સવા પંદર આની
24.20
953
31/32
સાડા પંદર આની
24.60
968
63/64
પોણા સોળ આની
25.00
984
16/16 = 1 Inch
સોળ આની અથવા એક ઇંચ
25.4
1000